Friday, July 15, 2011

Fourth Day of Training...

Dear teachers....

આજે તમારે ઈન્ટરનેટ વિષે જાણવાનું છે અને ઈન્ટરનેટ ની મદદ થી તમે કેવી રીતે  શિક્ષણને અસરકારક બનાવી શકો તેના વિષે પણ જાણીશું. સૌ પ્રથમ હું તમને ઈન્ટરનેટ ની પ્રગતિ અને તેમાં થયેલા સુધારા વિશેની વાત કરીશ અને પછી તેનો એજ્યુકેશન માં સરળતાથી ઉપયોગ કેવી રીતે  કરવો તે હું તમને શીખવીશ...

આજે ફરીથી એક વાર હું તમને આપણી ટ્રેનીંગ નો હેતુ  "પ્રવુત્તિ આધારિત શિક્ષણ" ની વાત કરીશ જેની મદદ થી આપણે બાળકોને નવું શિક્ષાણ જે આજના જમાના સાથે કદમ થી કદમ  મેળવીને એટલે કે ૨૧મિ સદીના કૌશલ્યો જે જરૂરી છે તે શીખવાના છે....

આજે તમારે તમારા ગ્રુપ સાથે મળીને કોઈ એક વિષય પસંદ કરવાનો છે. અને વિષય પસંદગી કર્યા પછી નીચેની પાંચ પ્રવૃતીઓ કરવાની છે.

  1. વિષય પસંદગી સાથે તમારે એક ટોપીક પસંદ કરવાનો છે... જેમ કે 'પ્રદુષણ'
  2. તમારે પ્રદુષણ કેમ છે અને તેનો સારાંશ લખવાનો છે..
  3. તમે પ્રદુષણ પ્રોજેક્ટ કરવા કેમ માંગો છો તેના હેતુઓ લખવાના છે. હેતુઓ માં તમારા પ્રોજેક્ટ થી બાળકો માં શેનો શેનો વિકાસ થશે તેની વાત કરવાની છે.
  4. તમારા ટોપીકનું એક શીર્ષક પસંદ કરવાનું છે..
  5. ટોપીક પસંદ એવો કરવો કે જે સમાજ ની સાથે જોડતો હોય અને સમાજની કોઈ સમસ્યાને રજુ કરતો હોય...

હું આશા રાખું છુ કે આ પ્રોજેક્ટ ની શરૂઆત તમે આજથીજ કરી દેશો તો સોમવારથી આપને આપના પ્રવૃત્તિ આધારિત શિક્ષણ ની શરૂઆત કરી શકીએ....

અભાર....



“You have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul.”
-Swami Vivekananda

-------------

Warm Regards
Kamlesh Joshi
Gujarat State Trainer | Intel® Teach Program
(Office: +91-79-29099126 / Mobile: +91 9979182675

4 comments:

  1. we are gaining good n good knowledge 2 day
    we r knowing more computer bt 2 day is d most.
    sp.thanks 2 intel n mr k joshi.

    ReplyDelete
  2. i liked to days session.
    hope we will enjoy with knowledge was delivered by mr joshi.

    ReplyDelete
  3. રોજ સવારે મનમાં વિચાર આવે કે આજે શું શીખીશું રોજ એજ તાલીમ એજ કમ્પ્યુટર પણના આજની વાત થાય તેમ નથી
    આમ તો અમને કે.આર.પી. તરીકે બોલાવ્યા છે તો open office ની તાલીમ
    પી.એચ.ડી ને પહેલા ધોરણ નો પ્રશ્ન પૂછવામાં આવે પણ આજે તો તાલીમની પરકાસ્ત્તા હતી સમય ઉપર કોઈની
    નઝર ગયી નહિ નેટ માં એટલી માહિતી મળી કે કમલેશભાઈની વાત ન થાય ખરે ખર આજનો દિવસ ગણોજ સરસ હતો
    જો કોઈ કારણ સર મિસ થયો હોત તો કંઈજ ન મેળવ્યું હોત ખરેખર કમલેશભાઈ તમે ગણું આપ્યું અમને કાયમ માટે
    જરૂરી રહેશે અને યાદ પણ રાખીશું
    અભાર અભાર અભાર.........

    ReplyDelete
  4. Dear Sir,

    We know that in this current time students learned from books.
    Our aim is students learned "પ્રવુત્તિ આધારિત શિક્ષણ".
    They learned with the help of Internet and
    PPt slides of "Pollution".
    Thanks.

    ReplyDelete