Tuesday, July 12, 2011

First day of Training...


તાલીમ નો પહેલો દિવસ ..



Started with discussion on Technology...

 What are the pros and cons of it?

 Distribution of material by Zala sir..

 Motivation by the Officer...

.
The central conclusion of the discussion....


શિક્ષક મિત્રો ને આવકાર શ્રી ઝાલા સાહેબ દ્વારા અને તાલીમ અંગેનું માર્ગ દર્શન...


પ્રવૃત્તિ આધારિત શિક્ષણ વિશેની સમજ અને ૨૧ મી સદીના કૌશલ્યો વિશેની સમજ....

શિક્ષક મિત્રો તમારે આજે પોતાનું introduction  આપવાનું રહેશે...


આ બ્લોગ માં તમારે sign in થવાનું છે જેનાથી તમે આ સાઈટ ના મેમ્બર બની જશો....


આ પોસ્ટ ની નીચે કમેન્ટ્ બોક્ષ્ માં તમારે કમેન્ટ કરવાની રહેશે....



  • શું કમેન્ટ કરશો?


  1. તમારું નામ...
  2. તમારી સ્કૂલ નું નામ...
  3. તાલુકો અને ગામનું નામ...
  4. આજનો દિવસ કેવો રહ્યો...
  5. તમારો અભિપ્રાય...





આભાર 

કમેલેશ  જોશી 

24 comments:

  1. Hello Sir,
    My name is Girish Raval
    My School Name is New Education High School,
    At-Himatnagar, Dist-Sabarkantha
    Today is my first day for training. I got lots of informations about our seminar.
    I thankful to you for upgrade our knowledge.

    ReplyDelete
  2. Hello Sir,
    my Name is Vidya H.Kulkarni.
    My school's name is Padmavati Vidhyalay Himmatnagar
    Today is first day of my training & it is very nice. I got enough knowledge from Kamlesh Joshi.
    I kindly request to you that give this training to our school co-ordinator also. Because of only that - they can helpful to us for further details.
    Thanks.

    ReplyDelete
  3. Hello Sir,
    My name is Champavat Harindrasinh M.
    My School name is Shri B.M.Patel high school,
    At.& Po.-Vadoth, Ta.-Vadali, Dist.-Sabarkantha
    My First day session is very nice & good.

    ReplyDelete
  4. Hello Sir,
    My name is Jagdishkumar Hiralal Patel
    My School name is Shri H.L.Patel Saraswati Vidhyalay,
    At.& Po.-Modasa, Ta.-Modasa, Dist.-Sabarkantha
    My First day session is very nice & good.

    ReplyDelete
  5. Hellow sir
    my name is kamlesh patel
    my school name is sathamba g.v.k.s vidhyamandir.sathamba
    ta:- bayad dist:- sabarkantha

    ReplyDelete
  6. Dear Sir,
    I am here to learn something.I want to learn a lot things.Actually I love computers. I want to learn more about Ubuntu.I use internet very often but I have to learn a lot.You have provided the old book but I request you please provide us new material that can help us.
    Thanking you in advance.
    your R.B.Vaidya

    ReplyDelete
  7. NINAMA JAYDEEP CHANDULAL
    SRI S.G. PATEL HIGH SCHOOL POGLU
    TA:PRANTIJ DI-SABARKANTHA
    I HAVE GOT GOOD INFORMATION ABOUT BLOG ,COMMENTS &EMAIL-ID FROM KAMLESH JOSHI.HE IS ENTHUSIASTIC PERSON.

    ReplyDelete
  8. કેમ છો સર?
    મારું નામ વૈભવ જે ભાવસાર છે.
    મારી સ્કુલ નું નામ શ્રી કે એન શાહ મોડાસા હાઇસ્કુલ છે.
    આજે મારો તાલીમ નો પહેલો દિવસ હતો. તે એકંદરે સારો રહ્યો.
    અભાર.

    ReplyDelete
  9. hy gys i like this training session .
    i m please 2 attend this training.

    ReplyDelete
  10. i am mahendra patel
    my school name is sheth m.k oran group high school
    i have a nice and fine day

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. આજે ઈન્ટરનેટ પર કામ કરવાનો ચાન્સ ઓછો મળ્યો. મજા ના આવી.
    અમારે ઈન્ટરનેટ વિષે વધુ જાણવું છે. વિવિધ સોફ્ટવેર ક્યાંથી ડાઉનલોડ કરવા તે જાણવું છે. હું અત્યાર સુધી filehippo.com પરથી આ બધું મેળવું છું.

    ReplyDelete
  13. Name-Champak V.Patel
    At&po-Umedpur
    Ta-Modasa
    Dist-Sabarkantha

    ReplyDelete
  14. આજે word processor માં થોડું નવું જાણવા મળ્યું

    ReplyDelete
  15. HI I AM DAXABEN K
    SIRPRIYA DARSHANTI NIKETAN VIDHYALAY ITAVADI
    TAL:VIJAYNAGAR
    DIST:S.K
    HELLO I AM FINE IHAVE GOT GOOD INFORMATION ABOUT INTEL TRAINING AT SECOND DAY

    ReplyDelete
  16. 2nd day
    i enjoy the 2nd day.got knowledge about word processor.

    ReplyDelete
  17. Hello Sir,
    I Suthar Yogesh
    From,
    Shri R.H.Jani Hingwala Highschool Badoli
    Ta:- Idar,Dist:- Sabarkantha

    પહેલો દિવસ મારા માટે સારો ન હતો કેમ કે ત્યારે નેટ ચાલુ ન હતું બીજા દિવસે ઓપન ઓફીસ મજાનું રહ્યું
    પરંતુ બંને દિવસે પ્રથમ સેસોન સારા હતા પણ બીજા સેસન માં મજા ન હતી કેમ કે બીજા સેસનમાં નવું હોતું નથી
    સવારે એમ થાય કે તાલીમ સારી છે પણ સાંજે એમ થાય નવું નથી તો એવું ઈચ્છીએ કે કાલે આવું ન થાય
    અભાર

    ReplyDelete
  18. મારા શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી કે જયારે કમેન્ટ કરવાની હોય ત્યારે જે તાલીમ નો દિવસ હોય તેની પોસ્ટ નીચેજ કમેન્ટ કરવી....
    આભાર

    ReplyDelete
  19. PATEL NARESHKUMAR K.
    AT CHHITADARA
    TA MEGHRAJ
    SABARKANTHA
    TALIM MA BADHA COMPUTER MA NET CHALU KARAVO.
    GAI KALE AMARE NET CHALU NA HATU.TETHI BESI RAHYA . ATLU KARAVO. APANO ABHAR

    ReplyDelete
  20. આજે Excelમાં મજા આવી પણ ફોર્મુલાઓ અમે જાણતા હતા તે સિવાય ની કોઈ નવી ફોર્મુલા મળી નહિ
    teachers ભેગા મળી Excel ની ફોર્મુલાઓ જાતે બનાવી તેમાં આનંદ આવ્યો
    અભાર

    ReplyDelete
  21. આજે Excelમાં મજા આવી પણ ફોર્મુલાઓ અમે જાણતા હતા તે સિવાય ની કોઈ
    નવી ફોર્મુલા મળી નહિ teachers ભેગા મળી Excel ની ફોર્મુલાઓ જાતે બનાવી
    તેમાં આનંદ આવ્યો. આજે નવા મુદ્દાની શરૂઆત કરી જેમાં power point ની સમજ
    આપવામાં આવી
    આભાર

    ReplyDelete
  22. નરેશકુમાર કે.પટેલ
    છીટાદરા ઉ.મા.શાળા
    આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એક્સેલના અનેક નિષ્ણાત ગુરુઓનો મેળાવડો આનંદદાયક રહ્યો.
    પ્રેઝંટેશનનો પ્રોગ્રામ અદભૂત હતો. ક્યારેક કમ્પ્યુટરની કરામત સ્વપ્ન જેવી લાગે છે .આજનો દિવસ સફળ દિન બની રહ્યો.

    ReplyDelete